શ્રેણિક $A = \begin{bmatrix} 2 & 5 & 19 & -7 \\ 35 & -2 & \frac{5}{2} & 12 \\ \sqrt{3} & 1 & -5 & 17 \end{bmatrix}$ માટે,નીચેના લખો:
$(i)$ શ્રેણિકની કક્ષા
$(ii)$ ઘટકોની સંખ્યા
$(iii)$ ઘટકો $a_{13}, a_{21}, a_{33}, a_{24}, a_{23}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ આપેલ શ્રેણિકમાં,હારની સંખ્યા $3$ છે અને સ્તંભની સંખ્યા $4$ છે. તેથી,શ્રેણિકની કક્ષા $3 \times 4$ છે.
$(ii)$ શ્રેણિકની કક્ષા $3 \times 4$ હોવાથી,તેમાં કુલ ઘટકોની સંખ્યા $3 \times 4 = 12$ છે.
$(iii)$ શ્રેણિકમાં દરેક ઘટકનું સ્થાન ઓળખતા:
$a_{13} = 19$ (પ્રથમ હાર,ત્રીજો સ્તંભ)
$a_{21} = 35$ (બીજી હાર,પ્રથમ સ્તંભ)
$a_{33} = -5$ (ત્રીજી હાર,ત્રીજો સ્તંભ)
$a_{24} = 12$ (બીજી હાર,ચોથો સ્તંભ)
$a_{23} = \frac{5}{2}$ (બીજી હાર,ત્રીજો સ્તંભ)

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} 1 & -1 & 1 \\ 2 & -1 & 0 \\ 1 & 0 & 0 \end{bmatrix}$ હોય, તો $A^5 =$

જો $A = \begin{bmatrix} 3 & 1 \\ -1 & 2 \end{bmatrix}$ હોય,તો $A^{2} - 5A$ ની કિંમત શોધો.

જો $A$ અને $B$ સમાન કક્ષાના સંમિત શ્રેણિકો હોય,તો નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

જો $A = \begin{bmatrix} 3 & 4 \\ 1 & -6 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} -2 & 5 \\ 6 & 1 \end{bmatrix}$ હોય,તો $X$ શોધો જેથી $A + 2X = B$ થાય.

Difficult
View Solution

$2 \times 2$ શ્રેણિક $A = [a_{ij}]$ ની રચના કરો,જેના ઘટકો $a_{ij} = \frac{i}{j}$ દ્વારા આપવામાં આવ્યા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo